Details

 
News & Update Details

Admission inquiry for B.Sc (Nursing) & GNM (Nursing), Ode    (01-7-2023)

B. Sc. Nursing & GNM Admission

1. ધોરણ ૧૦ ની માર્કશીટ ઝેરોક્ષ – ૧૦ નંગ

૨. ધોરણ ૧૨ ની માર્કશીટ ઝેરોક્ષ – ૧૦ નંગ

૩. ધોરણ ૧૨ ની પસીંગ (ક્રેડીટ) સર્ટી ઝેરોક્ષ – ૧૦ નંગ

૪. લીવીંગ સર્ટીફીકેટની ઝેરોક્ષ – ૧૦ નંગ (LC)

૫. જાતિનું પ્રમાણપત્ર ઝેરોક્ષ – ૧૦ નંગ (EWS, SEBC-OBC, SC, ST)

૬. નોન ક્રિમિલેયર સર્ટી - ૧૦ નંગ (SEBC-OBC)

૭. એડમિશન ઓર્ડર ઝેરોક્ષ – ૦૫ નંગ (હેલ્પ સેન્ટર પરથી આપેલ હોઈ તે)

8. એક્સીસ બેંકમાં/ઓનલાઈન ભરેલ ફી ની ઝેરોક્ષ – ૦૫ નંગ

૯. આધાર કાર્ડ ની ઝેરોક્ષ – ૦૫ નંગ

૧૦. પાસપોર્ટ સાઈઝના ફોટા નંગ – ૧૦ (લેટેસ્ટ ફોટા જોઇશે, જુના ચાલશે નહિ.)

૧૧. ગેપ સર્ટી / પ્રૂફ - ૦૫ નંગ

૧૨. ફ્રીશિપ કાર્ડ નકલ - ૧૦ નંગ (SC, ST)

 

Contact For More Information : +91 97375 243 68 / 69